Message:

Remove ads from this guestbook - starting at just €2,50
8:38am 02-24-2011
V.S.Rabari Delmal
RABARI SAMAJ NI GURU GADI O

૧) દુધરેજ – વડવાળા મંદિર – ધમૅ ધુંરધર શ્રી. ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામજી મહારાજ

૨) વાળીનાથ – પ.પુ. શ્રી. ૧૦૮ બળદેવગીરીબાપુ – નાથ સંપ્રદાય

૩) દુધઈ – રામબાલકદાસજી

૪) ટીંટોળા – લખીરામબાપુ

૫) શેરથા – ગોમતીદાસજી

૬) ઝાંક – ગણેસદાસજી

૭) સાણંદ – હરદેવદાસજી

૮) મદ્રીસણા – બાલકદાસજી

૯) દેત્રોજ – કાશીરામબાપુ

૧૦) ખયણા - મણીરામજી

૧૧) ચવેલી – સુંદરદાસજી

૧૨) બાલસાસણ – વિષ્ણુદાસજી

૧૩) ઊધરોજ – પરશુરામજી
8:37am 02-24-2011
V.S.Rabari Delmal
RABARI SAMAJ NI GURU GADI O

૧) દુધરેજ – વડવાળા મંદિર – ધમૅ ધુંરધર શ્રી. ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામજી મહારાજ

૨) વાળીનાથ – પ.પુ. શ્રી. ૧૦૮ બળદેવગીરીબાપુ – નાથ સંપ્રદાય

૩) દુધઈ – રામબાલકદાસજી

૪) ટીંટોળા – લખીરામબાપુ

૫) શેરથા – ગોમતીદાસજી

૬) ઝાંક – ગણેસદાસજી

૭) સાણંદ – હરદેવદાસજી

૮) મદ્રીસણા – બાલકદાસજી

૯) દેત્રોજ – કાશીરામબાપુ

૧૦) ખયણા - મણીરામજી

૧૧) ચવેલી – સુંદરદાસજી

૧૨) બાલસાસણ – વિષ્ણુદાસજી

૧૩) ઊધરોજ – પરશુરામજી
8:33am 02-23-2011
V.S.Rabari Delmal
રબારી સમાજ આખા ભારતમાં ફેલાયેલો છે પણ ગુજરાત, રાજસ્થાન સિવાય ના અન્ય રાજ્યોમાં તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.

1 કાશ્મીર. પોહોલ
2 હીમાચલ પ્રદેશ .ગડરિયા, ગડ્ડીલ, ગ્વાલા, પાલ
3 ઉત્તર પ્રદેશ .ગડરિયા, બધેલ, સેલે, પાલ
4 આસામ. ઓરાવન
5 બંગાલ .ગડેરી, ઓરાવન
6 ઓરિસ્સા. ગ્વાલા
7 બિહાર. ગડરિયા, ગડેરી, પાલ
8 મધ્યપ્રદેશ. ભારુડ, ગડરિયા, ધનગર, પાલ, ગારી, બધેલ
9 પંજાબ.ગડરિયા, ગ્વામા, ગદ્દી
10 હરિયાણા. ગડરિયા, પાલી
11 રાજસ્થાન. રબારી, ગડરિયા, પાલ, બધેલ, સેલે, ભરવાડ
12 ગુજરાત .રબારી, ભરવાડ
13 મહારાષ્ટ્ર. ધનગર
14 આંધ્રપ્રદેશ. કુરમા, ગડરિયા, ધનગર
15 તામીલનાડુ. કુરબા, ઇડૈયન
16 કર્ણાટક કુરંબા
17 કેરલ, કુરમ્ભા
Maa Vihat
8:24am 02-23-2011
V.S.Rabari Delmal
થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે.... અને થોડાક વધુ શબ્દો
ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે.!!

ધુળ જેવી છે જીંદગી આપણી.....આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર.!!!

કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં
મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી....

સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો.....આખરે તો એ મા-બાપને જ અનુસરશે !!!

બરફ જેવી છે આ જીંદગી... જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી....

પ્રશ્નો તો રહેવાના જ. સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે..અને
દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!!

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે... પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે
ખરીદી ના શકે; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.

કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે..જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે!!!

અને છેલ્લે....

શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય.......તે મોત..
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ........... તે મોક્ષ!!
8:19am 02-23-2011
V.S.Rabari Delmal
વિસોતેર રબારી સમાજની કુલ ૧૩૩ પેટાશાખ આ મુજબ છે.
કટારિયા, કબોતરા, કાછોળ, કાછેલા, કાનકટા, કારસિયા, કાબોર, કેડ, કુકોહ, કુંભાર, કોમરા, કોલા,

ખડોર, ખટાણા, ખાંભલ્યા, ખાર, ખારવાણિય,

ગરછોળ,

ઘરમરીયા, ઘાટિયા, ઘાટેતેર, ઘાંઘવા, ઘાંઘોડ, ઘાટરિયા, ઘાંઘારિયા, ઘેલોચર, ઘેળોત્તર,

ચરમટા, ચરકટા, ચમરિયા, ચાવડા, ચાનબીડા, ચેલાણા, ચૌહાણ,

જાદવ, જાજાળા, જેઠા, જેહ, જેઠવા, જોટાણા,

ઝિયોડ,

ટલુકા, ટભારિયા,

ડાભી, ડિયા,

ઢઘોલ, ઢેંચવા, ઢેચોતર, ઢોકરીયા,

દાંકીયા, દેવ, દોદળા, દેવરા, દેવરિયા,

નાગોર, નાવોર, નાંદવા, નાંદલિયા, નેહ,

પના, પરમાર, પરવરિયા, પદવાડા, પઢાર, પાટવાળ, પૂંછલ્યા,

બલ્યા, બારેચ, બોરડ, બાર, બુચોતર,

ભડસ્મા, ભારઈ, ભાઠી, ભાટરીયા, ભુંગોળા, ભૂખ્યા, ભૂંભળિયા, ભુંદરે, ભુંડ, ભેજા, ભોકું,

મકવાણા, મારૂ, મેર, મેહ, મોટણ, મોરડાવ, મોરી, મોટું,

રન્જયા, રજ્યા, રાજીયા, રાઠોડા, રાંણવા, રૂવારા, રૂણેચા, રૂડેયા, રોહિયા, રોઝિયા,

લવ, લલુતરા, લળતુકા, લૂણી, લોઢા, લોહ, લોક,

વણોતરા, વાતમા, વાઘેયા, વેજોલ, વેગડોર,

શિલોરા, શેઠા,શેખા,

સવઘોર, સાવધરીયા, સાંબોળ, સેવાળ, સેધિયા, સોલંકી,

હડિયોલ, હાથોલ, હુચોલ, હૂણ,

અચવા, અજોણા, અવછારિયા, આલ, આંબોઘરા, આબોચર, ઈહોર, ઉમોટ, ઉજોડા, ઉલવા,

·٠•●♥ V S RABARI..!!. ♥●•٠·
5:54pm 02-21-2011
V.S.Rabari Delmal
JAY SHREE KRISHNA
શ્રી કૃષ્ણ શરંમ મમઃ
ક્રુષ્ણ પ્રેમ એટલે ?
કઇ પણ મેળવ્યાં
કે ગુમવ્યાં વગરનો
અખૂટ પ્રેમ એ
ક્રુષ્ણ પ્રેમ.
6:18pm 02-16-2011
PRAKASH DHARVADA
[FONT=comic sans ms]
6:13pm 02-16-2011
PRAKASH DHAREVADA
HY KEM CHO PRAKASH DHARVADA NA RABARI SAMAJ NE GANA GANA RAM RAM
JAY VALINATH
JAY GOGA
JAY MOMAI KRUPA
JAY VIHAT

JAY MA JAHU
8:26am 02-16-2011
V.S.Rabari Delmal
જય ગોપાલ
જય વડવાળા
સુર્ય્ થી ઊજળો દિવસ છે. ચંદ્ થી ઊજળી રાત છે. ગોપીયો થી ઊજળો કાનો છે. અને કાના થી ઊજળો આપણો " માલધારી સમાજ " છે ·٠•●♥ V S DESAI..!!. ♥●•٠· Mo.9724376699
5:56pm 02-15-2011
V.S.Rabari Delmal
જીવનના સાત પગલા

1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.

(2) બચપન——-મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે
તરિયો છે.

(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની
અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.

(4) યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,..કૂરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે.

(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.

(6) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.

(7) મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે,
પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે, સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે.

સાત પગલા પૂરા થશે…..
V S DESAI 9724376699
8:18am 02-15-2011
V.S.Rabari Delmal
JAY VALINATH JAY VIHAT
Rabari___"R".rah amari satya.............

"A".Aabaru amari himmat................

"B".Bahaduri amaro dharam...............

"A".Aekta amari himmat.................

"R".Ram amara rakhvala.................

"I".Isht dev amara VALINATH
V.S.Rabari 9924376699
JAY VALINATH MAHARAJ NI JAY..........
8:57am 02-14-2011
V.S.Rabari 992437669
HELLOO.........kEM SO ??
VALINATH MAHARAJ TAMARA BADHA NI MANOKAMNA PURI KARE........
BADHA NE MARA JAY VALINATH JAY VADVALA JAY JODH ..........Happy Valentines Day V.S.Rabari Delmal
8:57am 02-14-2011
V.S.Rabari 992437669
HELLOO.........kEM SO ??
VALINATH MAHARAJ TAMARA BADHA NI MANOKAMNA PURI KARE........
BADHA NE MARA JAY VALINATH JAY VADVALA JAY JODH ..........Happy Valentines Day V.S.Rabari Delmal
8:57am 02-14-2011
V.S.Rabari 992437669
HELLOO.........kEM SO ??
VALINATH MAHARAJ TAMARA BADHA NI MANOKAMNA PURI KARE........
BADHA NE MARA JAY VALINATH JAY VADVALA JAY JODH ..........Happy Valentines Day V.S.Rabari Delmal
8:57am 02-14-2011
V.S.Rabari 992437669
HELLOO.........kEM SO ??
VALINATH MAHARAJ TAMARA BADHA NI MANOKAMNA PURI KARE........
BADHA NE MARA JAY VALINATH JAY VADVALA JAY JODH ..........Happy Valentines Day V.S.Rabari Delmal
Messages: 151 until 165 of 517.
Number of pages: 35
Newer8 9 10 [11] 12 13 14Older