The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

10:01pm 01-04-2011
Rabari Bharatbhai
Dear friend ram ram
my name is bharat rabari
my mo no 9723965015
7:06pm 12-01-2010
Ganesh Desai
બનાસકાંઠાની ધરાનું આ દેવળ સમસ્ત ભરવાડ-ગોપાલક સમાજની ગુરુગાદી હોવા છતાં થરામાં ભરવાડ સમાજનું એક પણ ખોરડું (ઘર) નથી. આ તીર્થધામ પ્રત્યે સૌ કોઇને શ્રદ્ધા છે.

બનાસકાંઠાની ધરા પવિત્ર તીર્થધામો, સંતો-મહંતો, શૂરવીરોને બીજી અનેક રીતે ગૌરવ ધરાવે છે. આ જિલ્લાના પશ્ચિમ વિસ્તારના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરુગાદી એવા ઝાઝાવડા-વાળીનાથ મહાદેવ તીર્થધામની જાણકારી મેળવીએ. દિલ્હી કંડલા નેશનલ હાઇ-વે નં. ૧૪ પર આવેલ થરાનગર રાધનપુરથી ૨૭ કિ.મી., હારીજથી ૩૫ કિ.મી., પાટણ વાયા શિહોરીથી ૫૫ કિ.મી., ડીસાથી ૫૦ કિ.મી. તથા સરહદીય થરાદથી ૬૦ કિ.મી.ના અંતરે આવેલ છે.

આ નગરની મધ્યમાં સોમનાથ મંદિરની સ્મૃતિ કરાવતું વિશાળ શિવ મંદિર આકર્ષક કલાત્મક દરવાજાથી સુશોભિત આવેલું છે. અહીંની વ્યવસ્થા, ગૌશાળા-ભોજનશાળા યાત્રિકોને અનેરા સુખશાંતિનો અહેસાસ કરાવે છે. આ તીર્થધામ ભગવાન શ્રીકૃષ્ણના સમયનું હોવાનું એક લોકોક્તિ પ્રમાણે મનાય છે

ભગવાન શ્રીકૃષ્ણે પોતાની લીલા સમાપ્ત કરી સ્વધામ તરફ પ્રયાણ કર્યું ત્યારે વ્રજમાં રહેતા ભરવાડ-ગોવાળોને ઇચ્છા થઇ કે આપણે દ્વારિકાની યાત્રા કરવા જઇએ. ભરવાડ-ગોપાલકોનો સંઘ પોતાની ગાયો સાથે દ્વારકાની યાત્રાએ ચાલી નીકળ્યો. ગોકુળથી દ્વારિકા જવા માટે રાજસ્થાનમાં થઇ સીધો ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં રસ્તો હતો. હાલ પણ રાજસ્થાન-બનાસકાંઠા (ગુજરાત)ના ટૂંકા રસ્તા પર પીવાના પાણીની ટાંકીઓ મોજૂદ છે. જેના પર ‘દ્વારકાના યાત્રાળુઓ માટે’ એવો ઉલ્લેખ સ્પષ્ટ જોવા મળે છે.

આ રીતે આ ભરવાડ-ગોપાલકોનો સંઘ દ્વારકા જતાં હાલ કાંકરેજ તાલુકાનું થરાનગર છે ત્યાં આવ્યો. અહીં બનાસ નદી બંને કાંઠે વહેતી હતી. વૃક્ષોની સુંદર વનરાજી અને હરિયાળો ચારો જોતાં ગોપાલ-ભરવાડો તેમના ધણ સાથે અહીં રાત્રિ રોકાયા. સંઘમાં ભરવાડ-ગોપાલકના વયોવૃદ્ધ અગ્રણી જસરાજ હતા. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. ગોવાળોમાં આદરણીય અને વિશાળ ગોપાલક સમાજના વડા હોવાથી ‘ઝાઝાવડા’થી ઓળખાતા. કહેવાય છે કે તેમને એ રાત્રે સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણે આવીને કહ્યું ‘હે વત્સ! તમે જ્યાં અત્યારે રોકાણ કર્યું છે ત્યાં જ રોકાઇ જાઓ. આ જગ્યા પવિત્ર છે અને ગાયો માટે પણ અનુકૂળ છે. એટલે અહીં વસશો તો બધી રીતે સુખી થશો.’

જસરાજે કહ્યું, પ્રભુ, આપની આજ્ઞા શિરોમાન્ય છે, પરંતુ આપ આપની પ્રસાદીરૂપે કંઇક સ્મૃતિચિહ્ન આપો જેથી દરેકને વિશ્વાસ બેસે. શ્રીકૃષ્ણને ભગવાન ભોળાનાથ પ્રિય છે તેથી તેમણે કહ્યું: ‘તમે ગાયોના વાડામાં ખોદશો તો તમને શિવલિંગ મળશે.’

સવાર પડતાં ઝાઝાવડા જસરાજે પોતાના સ્વપ્નની વાત ગોવાળોને બોલાવીને કહી. સ્વપ્નાદેશ પ્રમાણે ગાયોના વાડામાં ખોદતાં શિવલિંગ મળી આવ્યું અને તેને જોતાં જ સૌ ગોવાળો આનંદથી નાચી ઊઠ્યા.

ભરવાડ-ગોપાલકના સંઘે શ્રાવણ સુદ-પૂનમ રક્ષાબંધનના દિવસે વિધિ-વિધાનપૂર્વક શિવલિંગની પ્રતિષ્ઠા-પૂજા અર્ચના કરીને પોતાના ઇષ્ટદેવ માની નમસ્કાર કર્યા ત્યારથી આ ‘શિવલિંગ’ ‘ઝાઝાવડા વાળીનાથ’ સમસ્ત ભરવાડ-ગોપાલક સમાજના ઇષ્ટદેવ તીર્થ બન્યું. વર્ષોની પરંપરા મુજબ અહીં રક્ષાબંધનનો ભવ્ય લોકમેળો ભરાય છે. સમસ્ત ભરવાડ-ગોપાલક સમાજ પોતાની બાધા પૂર્ણ કરે છે.

આ તીર્થની જેમ અહીંના બ્રહ્નલીન મહંત નરભેપુરીજી મહારાજ એક અવતારી ઓલિયા પુરુષ હતા. તેમના સુસંસ્કારોથી ઘડાયેલા અને કંઇક વિશિષ્ટ પ્રાપ્ત કરી ગુરુ કરતાં શિષ્ય સવાયો થાય તે પરંપરા હાલના મહંત શિવપુરીજી ગુરુ નરભેપુરીજી મહારાજ નિભાવી રહ્યા છે. ગુરુને સાચી શ્રદ્ધાંજલિ રૂપ દેવાલયનો ભવ્યાતિભવ્ય રીતે જીર્ણોદ્ધાર કર્યો ને અદ્યતન શિલ્પ સ્થાપત્યથી ભરપૂર કલાત્મક પ્રવેશદ્વારના દરવાજાનું નિર્માણ કર્યું. ભારતના પ્રત્યેક મંદિરમાં ગૌસેવા, ગૌસંવર્ધન અને ગોરસનો જ આગ્રહ રાખવામાં આવે તો ગૌવધ કે ગૌ વશંવધનો પ્રશ્ન લોકજાગૃતિનો પ્રશ્ન બની જાય.

અહીં કૃષિને પણ એટલું જ પ્રાધાન્ય આપ્યું છે. આ તીર્થ કૃષિક્ષેત્રે સારું એવું જ્ઞાન ધરાવે છે અને એક કુશળ કૃષિકારની ભૂમિકા ભજવી મંદિરના ધાન્યભંડારને છલકતા રાખે છે. તો ગૌશાળામાં વિહરતી ગાયો અને વાછરડાં દર્શનીય છે.

બનાસકાંઠાની ધરાનું આ દેવળ સમસ્ત ભરવાડ-ગોપાલક સમાજની ગુરુગાદી હોવા છતાં થરામાં ભરવાડ સમાજનું એક પણ ખોરડું (ઘર) નથી. આ તીર્થધામ પ્રત્યે સૌ કોઇને શ્રદ્ધા છે. સદા યાત્રિકોની ભીડ જામે છે અને અનોખી સુખ-શાંતિ મેળવી જાય છે. ર્થધામ ગુજરાતના આગવા યાત્રાધામ સમાન છે
3:21am 10-28-2010
kanu desai
jay valinath tare daya krupa maher tara aa maldhari samaj par sada rakhjo bapa tamaro aa samaj hari mali ne rahe eva asirvad apjo
1:22pm 10-27-2010
Natavar Rabari LIC
VALI NAT VIHOTAR NE
Deeep jalte jagmagate rahe,
hum aapko Aap hame, yaad aate rahe,
jab tak zindagi hai dua he hamari, Aap chand
ki tarah, zagmagate rahe....
ADVANCE HAPPY DIWALI
NATAVAR I RABARI(LIC)
GAM: PACHKAVADA
M 9998341384
9:59pm 10-06-2010
ravi desai
rabari is the best in india contry.
rabari samaj very best
ravi desai
gam ; surpura ( khobhel )

khatana raj
5:54pm 09-20-2010
Rabari Manoj
Bolo Valinath Mahraj Ni Jay
Samast Rabari Bhaiyo Ne Mara ZAZA Ram Ram
Tarbh Ni Tapobhumi Ma Mandir Nu Je Navnirman
Thai Rahhu Che Te Aapna Rabari Samaj ni Pragati
Mate Thai Rahhu Che To Hu Rabari Bhaiyo Ne
SAHAKAR Aapva Vinnti Karu Chu.

JAYVALINATH
10:35am 09-17-2010
kaushik Desai
I m frm Valam- 9558171537

I hop visit - so nice palace ..............Lovely........

Nice City

.
.
.
.
i have frendssssssss.
Jay Valinath.................................

.
.
.
10:32am 09-17-2010
kaushik Desai
Jay Valinath ................

.
.
.
.
2:12pm 09-15-2010
chinmay desai
well begening....carry on.......jay valinath....jay goga.......
6:54pm 09-09-2010
JIGAR RAYAKA SAMETRA
JAY VALINATH ]JAY JODH JAY SIKOTAR JAY VADAVALA,,,....,,,,......,,....
RATU FUL GULABANU
PILO RE CANDAN DESAI PARIVAR NO LADALO
JIGAR MARU NAAM
KAM PADE TO AVAJO
MAKAVANA MARI HAKH
NE SAMETRA MARU GAM
KULDEVI AMAI JODH
JAY SIKOTAR MA JAY VALINATH
SAMETRA TA:MAHESANA PH:9725704585
[
9:46am 09-04-2010
labhu khatana
JAY VALINATH
JAY BABARI
NAT VIHOTAR NE PRANAM
FROM-LABHU ALODA
MO-9913325703
9:32pm 09-01-2010
RAYMAL DESAI,BHANDU.
We have lots of Money power but we do not have the direction for use that, why we r not using that for study of our social people, Our cast out of 100% only 20% people have lots of money ,10% do not have that much but try to show that they have lots of money,20% medium class which able do leave life easily & 50% do not have that much money ,they do not able to continue their son or daughter study. so my requist to u pls make the organisation in such a way that all people able to atleast study as they wish. At present we r using the money for renovation of temple & for huge celebration, but purchase note books & Books from that money & distribute that to all villages & cities.why we r not thinking to started any organisation in which we able to get all facility & requirement for study from 1 st standard to B.ed & engg. so that our cast prople becaome able to work in this challenging world

Thanks

Raymal Desai ( Bhandu)
09898287898
11:06am 08-30-2010
kanji bonvada
jay goga
10:21am 08-29-2010
JIGAR DESAI SAMETRA
HELLOO.........kEM SO ??
VALINATH MAHARAJ TAMARA BADHA NI MANOKAMNA PURI KARE........
BADHA NE MARA JAY VALINATH JAY VADVALA JAY JODH
JIGAR R DESAI
HIRAL R DESAI
SAMETRA TA: MEHSANA
Ph:02762 272485
10:05am 08-29-2010
Raju m desai sametra
JAY VALINATH
Rabari___"R".rah amari satya.............
"A".Aabaru amari himmat................
"B".Bahaduri amaro dharam...............
"A".Aekta amari himmat.................
"R".Ram amara rakhvala.................
"I".Isht dev amara VALINATH
JAY VALINATH MAHARAJ NI JAY...................
Raju Mafatlal Desai ====Sametra ,,, Ta-Mehsana ..Mo.9724031260
Messages: 181 until 195 of 518.
Number of pages: 35
Newer10 11 12 [13] 14 15 16Older